આ 10 બીમારીમાં તજનું સેવન રામબાણ ઇલાજ

દસ બીમારીમાં તજના પાણીનું સેવન કરશે કમાલ

એસિડીટીની સમસ્યામાં તજનું સેવન કારગર

અપચો ગેસની સમસ્યામાં પણ તજ કારગર

સ્કિનમાં વારંવાર ફંગસની સમસ્યા થાય છે

આ સમસ્યામાં પણ તજનું સેવન કારગર

ફેટી લીવરમાં પણ તજનું સેવન કારગર

બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર કરે તજ

તજ બ્લડ પ્રેશરને મેનેજ કરે છે.

કેન્સરના જોખમને ટાળે છે તજ