ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી.

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આ મેચ દ્વારા પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ રમી હતી



વોર્નરે મેચની પ્રથમ ઇનિંગમાં 34 અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા

વોર્નરે રન ચેઝમાં 57 રનની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

. ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો,



જેને તેણે 25.2 ઓવરમાં હાંસલ કરી લીધો અને જીત મેળવી લીધી.



વોર્નરે 112 ટેસ્ટમાં 26 સદીની મદદથી 8786 રન બનાવ્યા છે.



ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 335 રન નોટઆઉટ છે

ટેસ્ટ કરિયરમાં વોર્નરે 4 વિકેટ પણ ઝડપી છે

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર

Thanks for Reading. UP NEXT

આ ક્રિકેટરના ઘરમાં સાપ ઘૂસી જતા મચ્યો હડકંપ

View next story