ભારતીય ટીમના વિકેટકિપર ઋષભ પંતની કારનો ગત વર્ષે અકસ્માત થયો હતો

ત્યારથી પંત ક્રિકેટથી દૂર છે, પરંતુ ટૂંક સમયમાં તે વાપસી કરી શકે છે

ઋષભ પંતની પ્રેમિકા ઈશા નેગીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

તેણીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામમાં એવી સ્ટોરી પોસ્ટ કરી, જે બાદ તેના બ્રેકઅપની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

આ દરમિયાન ઈશા નેગીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે

આ તસવીરોમાં તે વેકેશનનો આનંદ માણતી જોવા મળી રહી છે

ઉપરાંત ઈશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શાનદાર ફોટા શેર કર્યા છે

ઉપરાંત ઈશાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે

ઈશાએ કેપ્શનમાં લખ્યું કે, પ્યાર, ખુશી, રોશની અને શાંતિ કોઈપણ ચીજમાં સૌથી ઉપર છે

પંત અને ઈશા ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ તેમનું બ્રેકઅપ થયું છે કે નહીં તે કન્ફર્મ થઈ શક્યું નથી

Thanks for Reading. UP NEXT

ભારતીય ક્રિકેટર મુકેશની પત્ની દિવ્યા સિંહ કોણ છે

View next story