મુકેશ-દિવ્યાના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ગોરખપુરના મહરાજગંજ રોડ પર આવેલા રિસોર્ટમાં ઘોડી પર સવાર થઈને આવેલા મુકેશને દિવ્યાએ વરમાળા પહેરાવી હતી

મુકેશની લાઇફ પાર્ટરન દિવ્યા સિંહ છાપરના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી છે.

મુકેશ-દિવ્યાની સગાઈ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી.

લગ્નના બંધનમાં બંધાયા બાદ 4 ડિસેમ્બરે મુકેશના પૈતૃક ગામ કાકડકુંડમાં રિસેપ્શન યોજાશે

મુકેશ કુમારના ભાઈ-બહેનોના લગ્ન થઈ ચુક્યા છે. તે તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે

મુકેશનો એકભાઈ ખેડૂત છે, બીજો ભાઈ કોલકાતામાં પ્રાઈવેટ નોકરી કરે છે.

મુકેશે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યુ કર્યું છે. તેણે 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું

અત્યાર સુધી તે 1 ટેસ્ટ, 3 ODI અને 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2, વનડેમાં 4 અને T20 ઈન્ટરનેશનલમાં પણ 4 વિકેટ ઝડપી છે.

દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા મુકેશ કુમારે 10 આઈપીએલ રમી છે જેમાં તેણે 46.57ની એવરેજથી 7 વિકેટ લીધી છે

Thanks for Reading. UP NEXT

ભારત ઓસ્ટ્રેલિયા ટી20માં સદી ફટકારનારા બેટ્સમેન

View next story