સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસના ઘરમાં સાપ ઘુસી ગયો હતો સાપને જોઈ તેની પત્નીના હોશ ઉડી ગયા હતા સાપને ઘરમાં જવાનો રસ્તો ન મળવાના કારણે ઘરમાં ઘૂસી શક્યો નહોતો ફાફ ડુપ્લેસિસની પત્નીએ સાપનો ફોટો તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો સાપ જોવામાં કાળો અને ઘણો લાંબો દેખાતો હતો તેની વાઈફે સ્ટોરી પર પૂછ્યું કે શું આ કોબ્રા છે ડુપ્લેસિસની પત્નીએ લખ્યું, સાપે ઘરમાં ઘૂસવાની શક્ય તમામ કોશિશ કરી પણ સફળ ન થયો ડુપ્લેસિસની ઘરમાં તેના બાળકો પણ હતા, જો સાપ ઘરમાં ઘૂસી ગયો હોત તો મોટી દુર્ઘટના પણ થઈ શકત સાપને જોયા બાદ ડુપ્લેસિસની પત્ની ડરી ગઈ હતી સાપને જોઈને કોઈપણ વ્યક્તિના હોશ ઉડી જાય છે