CC દ્વારા વર્લ્ડ કપ 2023ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે, જોકે ICCએ આ પ્લેઈંગ ઈલેવનમાં વિજેતા કેપ્ટન પેટ કમિન્સને સ્થાન આપ્યું નથી. આ ટીમમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ICCએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ક્વિન્ટન ડી કોક વિરાટ કોહલી ડેરીલ મિશેલ કેએલ રાહુલ ગ્લેન મેક્સવેલ રવિન્દ્ર જાડેજા જસપ્રિત બુમરાહ મોહમ્મદ શમી. એડમ ઝમ્પા અને દિલશાન મદુશંકા