ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપની ફાઇનલ રમાશે

મેચમાં અનેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક કેમરો પણ હોય છે

પરંતુ શું તમે જાણો છો કે સ્ટેડિયમમા કેટલા કેમેરા લાગેલા હોય છે, જો નહીં તો આગળની સ્લાડ્સમાં જાણો

એક મેચમાં અનેક પ્રકારના કેમેરાનો યૂઝ થાય છે, જેનું કામ અલગ અલગ હોય છે

આજકાલ ડિજિટલી મેચ પણ ખૂબ જોવામાં આવે છે, તેથી કેમેરાની સંખ્યા વધી ગઈ છે અને દરેક એંગલ કવર કરવામાં આવે છે



આઉટસાઇડ બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો માટે એક કેમેરો લગાવવામાં આવે છે



સમગ્ર ગ્રાઉન્ડને કવર કરવા 12 કેમેરા હોય છે



6 Hawkeye કેમેરા



4 કેમેરા રન આઉટ વીડિયો કેપ્ચર કરવા લાગેલા હોય છે



સ્ટ્રાઇક ઝોન કેપ્ચર કરવા 2 કેમેરા હોય છે



4 સ્ટંપ કેમેરા અને 1 પ્રેઝન્ટેશન કેમેરો પણ હોય છે



આ ઉપરાંત હેલ્મેટ કેમેરા, બાઉન્ડ્રી કેમેરા, રોબોટિક કેમેરા સહિત અન્ય આધુનિક કેમેરા લાગેલા હોય છે