નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાના લાંબા સમયથી રિલેશનશિપમાં હતા જો કે હવે બંનેએ લગ્ન કરી લીધા છે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે સાત ફેરા લીધા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નની માહિતી આપવામાં આવી હતી. નવદીપ સૈનીની પત્ની સ્વાતિ અસ્થાના ફેશન, પ્રવાસ અને જીવનશૈલી બ્લોગર છે સ્વાતિ અસ્થાના તેની યુટ્યુબ ચેનલ પર સતત વીડિયો શેર કરે છે આ સિવાય સ્વાતિ અસ્થાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે સ્વાતિ અસ્થાનાના સોશિયલ મીડિયા પર 85 હજારથી વધુ ફોલોઅર્સ છે. નવદીપ સૈની અને સ્વાતિ અસ્થાનાએ લગ્ન બાદ ફોટોશૂટ કરાવ્યું હતું ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે નવદીપ સૈની રવિન્દ્ર જાડેજા સાથે નવદીપ સૈની (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)