ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે

જેમાં 4 ગુજરાતી ક્રિકેટરને સ્થાન મળ્યું છે.

અક્ષર પટેલનો ગ્રેડ બીમાં સમાવેશ કરવામાં આવ્યો છે

A+ ગ્રેડમાં
જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે


ગ્રેડ A માં
હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું છે


બીસીસીઆઈ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના વલણથી નારાજ છે.



આ બંનેનો કોન્ટ્રાક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી



BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે.
A+ ગ્રેડમાં રૂ. 7 કરોડ આપવામાં આવે છે


Aને રૂ. 5, Bને રૂ. 3 અને
C ગ્રેડને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે.


આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે



Thanks for Reading. UP NEXT

સાડીમાં સારા તેંડુલકરનો કિલર લૂક વાયરલ

View next story