પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે કેટલાક ફોટો શેર કર્યા છે.



આ તસવીરોમાં સારા સાડી પહેરેલી જોવા મળી હતી.



સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.



સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે



આ તસવીરોમાં સારા તેંડુલકર ખૂબ જ સુંદર લાગી રહી છે.



શુભમન ગિલના ફેન્સ પણ સારા તેંડુલકરની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.



સારા તેંડુલકર તેના દેસી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



સારા તેંડુલકરની આ હેરસ્ટાઈલ ખૂબ જ વાયરલ થઈ રહી છે.



સારા તેંડુલકર આ તસવીરમાં ડીપનેક બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે.



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

IND vs ENG: રાંચી ટેસ્ટમાં ભારતની જીતના કારણો

View next story