ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી પૈકી ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે

આ દરમિયાન મેચમાં રેકોર્ડ બન્યો હતો

રવિન્દ્ર જાડેજાએ બે સિક્સ મારતા એક મોટા રેકોર્ડની બરાબરી થઈ હતી

ચાલુ સીરિઝમાં અત્યાર સુધીમાં બંને ટીમો મળીને 74 સિક્સ મારી ચુક્યા છે

આ સીરિઝમાં એક સિક્સ લાગવાની સાથે અનોખો રેકોર્ડ પણ નોંધાઈ જશે

એશિઝ 2023માં પણ 74 સિક્સ લાગી હતી

એશિઝ 213-14માં 65 સિક્સ લાગી હતી

2019માં ભારત-સાઉથ આફ્રિકા સીરિઝમાં 65 સિક્સ લાગી હતી

2014માં યુએઈમાં પાકિસ્તાન – ન્યુઝીલેન્ડ સીરિઝમાં 65 છગ્ગા બંને ટીમના ખેલાડીએ માર્યા હતા.

Thanks for Reading. UP NEXT

આ 11 ધૂરંધરો સાથે ભારત સામે ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે ઈંગ્લેન્ડ

View next story