ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીથી રમાશે

ઈંગ્લેન્ડને આશા છે કે હૈદરાબાદની પીચ સ્પિનરોને મદદ કરશે. આ કારણે તેણે પ્લેઇંગ-11માં ત્રણ સ્પિનરોને જગ્યા આપી છે

મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડ્યો હતો

કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્મા પર વિશેષ દબાણ રહેશે

ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે.

જેક ક્રૉલ, બેન ડકેટ, ઓલી પોપ

જૉ રૂટ, જૉની બેયરસ્ટો, બેન સ્ટૉક્સ (કેપ્ટન),

બેન ફૉક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટૉમ હાર્ટલી

માર્ક વુડ અને જેક લીચ.
ઇંગ્લિશ ટીમે અનુભવી ઝડપી બૉલર જેમ્સ એન્ડરસનનો પ્લેઇંગ-11માં સમાવેશ કર્યો નથી