વિરાટ કોહલી પાંચ નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
ABP Asmita

વિરાટ કોહલી પાંચ નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

વિરાટ કોહલીએ 600 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 52.78ની એવરેજથી રન ફટકાર્યા છે.
ABP Asmita

વિરાટ કોહલીએ 600 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 52.78ની એવરેજથી રન ફટકાર્યા છે.

600 ઇન્ટરનેશનલ ઇનિંગ્સ બાદ સચિન તેંડુલકરે 48.12ની એવરેજથી રન કર્યા હતા
ABP Asmita

600 ઇન્ટરનેશનલ ઇનિંગ્સ બાદ સચિન તેંડુલકરે 48.12ની એવરેજથી રન કર્યા હતા

વિરાટ કોહલીએ 600 ઇનિંગમાં 80 સદી અને 141 અડધી સદી ફટકારી છે
ABP Asmita

વિરાટ કોહલીએ 600 ઇનિંગમાં 80 સદી અને 141 અડધી સદી ફટકારી છે

ABP Asmita

600 ઇનિંગ્સ બાદ સચિન તેંડુલકરે 78 સદી અને 122 અડધી સદી ફટકારી હતી

ABP Asmita

વિરાટ કોહલીએ 600 ઇનિંગમાં 27,134 રન કર્યા છે

ABP Asmita

600 ઇનિગ્સ બાદ સચિન તેંડુલકરે 26,036 રન કર્યા હતા

ABP Asmita

વિરાટ કોહલીનો 600 ઇનિંગમાં બેસ્ટ સ્કોર અણનમ 254 રન છે.

ABP Asmita

600 ઇનિંગ્સ બાદ સચિન તેંડુલકરનો બેસ્ટ સ્કોર અણનમ 248 રન છે

વિરાટ કોહલી 600 ઇનિંગ્સમાં 38 વખત ઝીરો પર આઉટ થયો છે

600 ઇનિંગ્સ બાદ સચિન તેંડુલકર 31 વખત ઝીરો પર આઉટ થયા હતા.