પોર્ટુગલની ટીમ ફિફા વર્લ્ડકપ 2022ના અંતિમ-16માં પહોંચી ગઇ છે. તાજેતરમાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ છોડી હતી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2016થી જ્યોર્જીના સાથે છે. જ્યોર્જીના રોનાલ્ડોના બાળકોની માતા પણ બની છે જ્યોર્જીના રોડ્રિગ્સ સ્પેનિશ ડાન્સર અને મોડલ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ બન્યા બાદ તે ચર્ચામાં આવી હતી. જ્યોર્જીનાની માતા સ્પેનિશ હતી અને તેના પિતા આર્જેન્ટિનાના હતા. જ્યોર્જિનાએ મોડલિંગ શરૂ કર્યું પરંતુ રોનાલ્ડોને મળ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ હતી રોનાલ્ડોને પાંચ બાળકો છે, પરંતુ તેમાંથી માત્ર બે જ જ્યોર્જીના સાથે છે. All Photo Credit: Instagram