ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયન ટીમની શરૂઆત બહુ ખાસ રહી ન નથી.

ક્રોએશિયાની ટીમ 2018 વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી.

ક્રોએશિયન ટીમને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં ચાહકો કતાર પહોંચી ગયા છે.

આ ચાહકોમાં એક મિસ્ટ્રી ગર્લ ઈવાના નોલ (Ivana Knoll) પણ છે

જેને ક્રોએશિયાની સૌથી હોટેસ્ટ ફેન માનવામાં આવે છે.

ઇવાનાને લોકપ્રિયતા વર્ષ 2018 વર્લ્ડ કપથી જ મળી હતી.

રશિયામાં આયોજિત વર્લ્ડકપમાં ઇવાના નોલે પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા.

ઇવાના ઘણીવાર ક્રોએશિયન ધ્વજના રંગોમાં બિકીની પહેરેલી જોવા મળે છે

જોકે ઇવાના કતારમાં બિકીની પહેરી શકતી નથી કારણ કે ત્યાંની સરકારે કડક ડ્રેસ કોડ નિયમો બનાવ્યા છે.

Ivana Knoll Instagram