ફિફા વર્લ્ડપ 2022માં આર્જેન્ટિનાની ટીમ અંતિમ-16માં પહોંચી ગઇ છે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પાસે વર્લ્ડકપ જીતવાની આશા છે મેસ્સીની પત્ની Antonella Roccuzzo પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે મેસ્સી પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મેસ્સી તેની પત્ની અને મિત્રો સાથે સ્પેનના એક ટાપુ પર રજાઓ મનાવવા ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં તેણે એક અઠવાડિયામાં લગભગ 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. મેસ્સીની પત્નીએ આ રજાઓની ઘણી તસવીરો શેર કરી છે. તેણે તેના કેટલાક બોલ્ડ ફોટા પણ શેર કર્યા છે મેસ્સીના બાળકોના નામ માટેઓ, થિયાગો અને સીરો છે. All Photo Credit: Instagram