કતારમાં આયોજિત ફિફા વર્લ્ડકપમાં વેલ્સની ટીમે સારી શરૂઆત કરી છે. તેણે પોતાની પ્રથમ મેચ અમેરિકા સામે 1-1થી ડ્રોમાં રમી હતી. જ્યારે બીજી મેચમાં તેમને ઈરાન સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. વેલ્સ ટીમનો સ્ટાર સ્ટ્રાઈકર Kieffer Moore છે 30 વર્ષીય Kieffer Mooreએ હજુ સુધી લગ્ન કર્યા નથી. તેણે બ્રિટિશ મોડલ Charlotte Russell સાથે સગાઈ કરી છે. Kieffer Mooreની મંગેતર Charlotte Russell સોશિયલ મીડિયા સેન્સેશન છે Charlotte Russell ફૂટબોલ જોવા કતાર પહોંચી છે. Kieffer Moore અને શાર્લોટ હેલોવીન પાર્ટીમાં પણ જોવા મળ્યા હતા. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવ્યા છે