ફીફા વર્લ્ડકપમાં અનેક એવા ફૂટબોલર છે જે તેમની પર્સનલ લાઇફને લઇ ઘણા ચર્ચામાં છે

જેમાંથી એક વેલ્સ તરફથી રમી રહેલા સ્ટાર ખેલાડી Kieffer Moore છે.

મૂરેની ગર્લફ્રેન્ડ શાર્લોટ રસેલ ઘણી ગ્લેમરસ છે અને તેના સોશિયલ મીડિયા પર એકથી એક ચઢીયાતા ફોટા છે.

મૂરેની મંગતેર શાર્લોટ રસેલ હાલ મૂરેને ચીયર કરવા કતારમાં છે

મૂરેની મંગેતર શાર્લેટ રસે એક બ્રિટિશ મોડલ છે અને સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને ઝાંખી પાડે તેવી છે

આ ઉપરાંત રસેલે તેના ઈન્સ્ટા બાયોમાં લખ્યું છે કે તે એક કન્ટેન્ટ ક્રિએટર પણ છે

શાર્લેટ રસેલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તસવીરો શેર કરતી રહે છે

શાર્લેટની બોલ્ડ અને હોટ તસવીરો ફેંસને ખૂબ પસંદ આવે છે

ઈન્સ્ટા પર શાર્લેટના હજારો ફોલોઅર્સ છે (તમામ તસવીર સૌજન્યઃ charlotteamyrussell ઈન્સ્ટાગ્રામ)