બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બેકલેસ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

મલાઈકા અરોરા દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કરતી રહે છે.

તાજેતરમાં જ એક્ટ્રેસે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરી છે.

મલાઈકા અરોરા તેના પરફેક્ટ ફિગર અને ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે

મલાઈકા અરોરાએ તેના બેકલેસ બોડીકોન ગાઉનમાં તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં મલાઇકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

મલાઈકા અરોરાએ આ ફોટામાં સિઝલિંગ સ્ટાઈલમાં ઘણા કિલર પોઝ આપ્યા છે.

એથનિક હોય કે વેસ્ટર્ન એક્ટ્રેસ મલાઈકા અરોરા દરેક લુકમાં અદભૂત લાગે છે.

એક્ટ્રેસ મ્યુઝિક વીડિયો અને ઘણા આઈટમ સોંગ્સમાં જોવા મળી છે.

All Photo Credit: Instagram