ફેમસ ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરાએ ફરી એકવાર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. કૃતિકાએ આ ફોટોશૂટની તસવીરો દિવાળી પર શેર કરી હતી કૃતિકા મરૂન કલરની સાડીમાં સુંદર લાગી રહી છે કૃતિકા કામરાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'કિતની મોહબ્બત હૈં'થી કરી હતી. આ શોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી આ શોમાં તેની સાથે એક્ટર કરણ કુન્દ્રા ખાસ રોલમાં હતો. કૃતિકાએ 2018માં બોલિવૂડ ફિલ્મ 'મિત્રોં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું કૃતિકાનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં 25 ઓક્ટોબર 1988ના રોજ થયો હતો કૃતિકા 2023માં રીલિઝ થયેલી વેબ સીરિઝ Bambai Meri Jaanમાં જોવા મળી હતી All Photo Credit: Instagram