આ 5 વસ્તુઓ ખાઓ ઘટશે વજન આ 5 વસ્તુઓ ખાઓ ઘટશે વજન મરીનું સેવન કરવાથી ઘટશે વજન મરીમાં કેપ્સાઇન નામનું તત્વ હોય છે જે મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કરે છે કામ મેથીમાં ફાઇબર પર્યાપ્ત માત્રામાં છે. મેથી પાચનતંત્રને દુરસ્ત કરે છે. ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટ ગુણથી સભર છે. ગ્રીન ટી ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. મગદાળમાં ફાઇબર-પ્રોટીન ભરપૂર છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદગાર મીઠા લીમડાના પાનમાં ફાઇબર હોય છે કરી પત્તા પણ વેઇટ લોસમાં મદદ કરશે