હિમોગ્લોબિન વધારવા માટે આ ફૂડનું કરો સેવન હિમોગ્લોબિનની કમીને દૂર કરવા ફૂડ ખાવો દાડમમાં આયરન, કેલ્શિયમની માત્રા છે દાડમ હિમોગ્લોબિન વધારશે પાલક હિમોગ્લોબિનીની કમીને દૂર કરે છે. બીટમાં વધુ માત્રામાં આયરન હોય છે બીટ પણ હિમોગ્લોબિનને વધારશે હિમોગ્લોબિનની ઉણપમાં કિશમિશનું કરો સેવન અંકુરિત, ઘઉં,ચણા,મઠ, મિક્સ કરી સેવન કરો અખરોટમાં ઓમેગા-3 ફેટિ એસિડ, કેલ્શિયમ છે અખરોટ મેગ્નેશિયમ,ફાઇબરનો સારો સ્ત્રોત તલનું સેવન પણ શરીરમાં હિમોગ્લોબિન વધારશે