હાર્ટ અટેકના કિસ્સા આજકાલ વધી રહ્યાં છે બેડ કોલેસ્ટ્રોલ રકતની ધમનીને બ્લોક કરે છે. જેનાથી રક્તસંચારમાં અવરોધ પેદા થાય છે. અખરોટમાં અનેક પોષકતત્વો છે વિટામિન ઇ,બી, ફેટિએસિડ,કેલ્શિયમ પ્રોટીન,સહિત અનેક પોષકતત્વો છે. બ્લેક બીન્સજરૂરી પોષકતત્વોથી ભરપૂર છે લસણ બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે