યુઝર્વેન્દ્ર ચહલને એશિયા કપની ટીમમાં પડતો મુકવામાં આવ્યો છે.
ABP Asmita

યુઝર્વેન્દ્ર ચહલને એશિયા કપની ટીમમાં પડતો મુકવામાં આવ્યો છે.

ચહલ હાલમાં પત્ની ધનશ્રી વર્મા સાથે વેકેશન માણી રહ્યો છે
ABP Asmita

ચહલ હાલમાં પત્ની ધનશ્રી વર્મા સાથે વેકેશન માણી રહ્યો છે

ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે
ABP Asmita

ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

ધનશ્રી વર્માએ મિયામી બીચ પર હોટ બિકીનીમાં તસવીર પોસ્ટ કરી છે

ધનશ્રી વર્માએ મિયામી બીચ પર હોટ બિકીનીમાં તસવીર પોસ્ટ કરી છે

તે સ્કેટર સ્કર્ટ અને બિકીની બોટમ્સ સાથે વ્હાઇટ બ્રાલેટમાં બોલ્ડ લાગી રહી છે

ધનશ્રી કોરિયોગ્રાફર અને સારી ડાન્સર છે

તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

પતિ ચહલને એશિયા કપમાં સ્થાન ના મળતા ધનશ્રીએ નારાજગી વ્યક્ત કરી હતી

તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો

All Photo Credit: Instagram