ધનતેરસના દિવસે બજારમાં ખૂબ ભીડ હોય છે. જેને ધન ત્રયોદશી પણ કહેવાય છે

આ દિવસથી દિવાળીના 5 દિવસીય પર્વની શરૂઆત થાય છે



આ વર્ષે ધનતેરસનું પર્વ 10 નવેમ્બર શુક્રવારે મનાવાશે



આ દિવસે દેવી લક્ષ્મી તથા કુબેરની પૂજા થશે



ધનતેરસ પર ધાણા ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે



કહેવાય છે કે ધાણા માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે



માત્ર ધનતેરસ જ નહીં પરંતુ માતા લક્ષ્મીના પૂજનમાં



ધાણાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવ્યો છે



આ દિવસે ધાણા ખરીદીને તેને માતા લક્ષ્મીને



અર્પણ કરવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે