શાસ્ત્રોમાં ઝાડુને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે

પરંતુ શું તમે જાણો છો કે ખોટા દિવસે ઝાડુ લેવાથી

તમારા જીવન પર ખરાબ અસર પડી શકે છે

આવો જાણીએ, શાસ્ત્રો અનુસાર આપણે ક્યા દિવસે ઝાડુ

ખરીદીને ઘરમાં લાવવું જોઈએ



શાસ્ત્રો અનુસાર મંગળવાર અને શનિવારે ઝાડુ ખરીદવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે

તમે કૃષ્ણ પક્ષમાં પણ ઝાડુ લઈ શકો છો, તે સારું રહે છે

આ દિવસે ઝાડુ ખરીદવાથી તમારા ઘરની આર્થિક

સ્થિતિમાં સુધારો આવે છે

ઝાડુ ખરીદવાના પણ કેટલાક નિયમો છે