કિન્નરોના આશીર્વાદનું ખૂબ મહત્વ છે ખુશીની ઘડીમાં કિન્નરોનું આગમન શુભ માનવામાં આવે છે ઉપરાંત તેમના ચરણ સ્પર્શથી અનેક લાભ મળે છે આવો જાણીએ કિન્નરોના આશીર્વાદથી શું લાભ થાય છે કિન્નરોના આશીર્વાદથી ઘરમાં બરકત આવે છે તેમના ચરણ સ્પર્શ સૌભાગ્યમાં વધારો થાય છે કિન્નરના આશીર્વાદથી જીવનમાં સફળતા મળે છે ઉપરાંત કિન્નરના ચરણ સ્પર્શ બાદ દાન દેવાથી આર્થિક તંગી દૂર થાય છે કુંડળીમાં બુધ ગ્રહ કિન્નરના આશીર્વાદથી મજબૂત થાય છે કિન્નર સમાજના સન્માનથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે