ઘણીવાર લોકો ટ્રેન કે કારમાંથી જતી વખતે કોઈ પવિત્ર નદીમાં સિક્કા નાંખે છે આવું કરવા પાછળ લોકોની અનેક માન્યતા છે કહેવાય છે કે તેની પાછળ વિજ્ઞાન છે પહેલાના સમયમાં સિક્કા તાંબાના હતા લોકો આ કારણે સિક્કા નદીમાં નાંખતા હતા કહેવાય છે કે તેનાથી પાણીમાં કોપરની માત્રા વધી જાય છે આ પાણી પીવાથી લોકોને પણ ફાયદો થાય છે ઘણા સમયથી આ પરંપરા બદલાઈ ગઈ છે આજના સમયમા લોકોનું પોતાનું એક તથ્ય છે આજકાલ લોકો વરદાન માંગવા કે કોઈ મનોકામના માટે આમ કરે છે