હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ચોખા ચઢાવવાનું વિશેષ મહત્વ છે

ચોખાને અક્ષત કહે છે અને તેને શુદ્ધ અનાજ માનવામાં આવે છે

અક્ષત પૂર્ણતાનું પ્રતીક છે. પૂજામા ચોખા ચઢાવવાનો ભાવ છે કે

અમારું પૂજન પણ ચોખાની જેમ પૂર્ણ હોય, તેમાં કોઈ

વિધ્ન ન આવે, પૂજા વચ્ચેથી તૂટે નહીં એટલે કે અધૂરી ન રહે

ચોખાને શ્રીનું એટલે કે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે

ચોખાનો સફેદ રંગ શાંતિનું પ્રતીક છે

ચોખા ચઢાવીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે

કે આપણા તમામ કાર્યોની પૂર્ણતા ચોખા જેવી હોય, જીવનમાં શાંતિ મળે

ચોખાનું અનોખું મહત્વ છે