તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે

અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે

તુલસીથી ખાંસીમાં તાત્કાલિક આરામ મળે છે

પરંતુ જો તુલસી છોડની કાળજી ન લેવામાં આવે તો સુકાવા લાગે છે

આજે અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ આપીએ છીએ

ઉનાળામાં તુલસીના છોડના મૂળમાં રોજ પાણી નાંખો

તુલસી માંજર પાક્યા બાદ તેને છોડથી અલગ કરી દો

તુલસીના કુંડામાં 30 ટકા રેતીનો ઉપયોગ કરો

તુલસીમાં છાણિયું ખાતર નાંખવાના બદલે કિચન વેસ્ટનો ઉપયોગ કરો

તુલસીના છોડ માટે ઉંડાઈ ધરાવતા કુંડાનો ઉપયોગ કરો