ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 જૂનના રોજ તેની ગર્લફ્રેન્ડ રચના કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા.

પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની ગર્લફ્રેન્ડ રચના સાથે રંપરાગત રીતે લગ્ન કર્યા હતા

તેના લગ્નમાં જસપ્રીત બુમરાહ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ પહોંચ્યા હતા.



આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રસિદ્ધ કૃષ્ણ અને તેમની પત્ની માળા પહેરેલા જોવા મળે છે.



હલદી સેરેમેની દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણા.



લગ્ન બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ આ તસવીર ક્લિક કરાવી હતી.



પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 મે, 2018 ના રોજ તેની આઈપીએલની શરૂઆત કરી હતી, ત્યારથી તે કુલ 51 મેચ રમી ચૂક્યો છે.



સિદ્ધ કૃષ્ણાએ 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.