2014 ટી20 વર્લ્ડકપમાં હાર 2015 વનડે વર્લ્ડકપ સેમી ફાઇનલમાં હાર 2016 ટી20 વર્લ્ડકપ સેમીફાઇનલમાં હાર 2017 ચેમ્પિયંસ ટ્રોફી ફાઇનલમાં હાર 2019 વન ડે વર્લ્ડકપ સેમીફાઇનલમાં હાર 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં હાર 2021 ટી20 વર્લ્ડકપમાં હાર 2022 ટી20 વર્લ્ડકપમાં હાર 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં હાર હવે ભારતની નજર વન ડે વર્લ્ડકપ 2023 છે. ભારત ઘરઆંગણે આ રમાનારી આ ટુર્નામેન્ટ જીતશે કે નહીં તેના પર નજર રહેેશે. વન ડે વર્લ્ડકપનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે