ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માની હૉટ તસવીરો ફરી એકવાર વાયરલ



ધનાશ્રી વર્મા એક યુટ્યૂબર છે અને સાથે સાથે પોતાના ડાન્સ માટે જાણીતી છે



26 વર્ષીય ધનાશ્રી વર્મા પોતાની હૉટનેસ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે



ધનાશ્રી વર્માએ ઓલ ગ્રીન ટાઇટ ડ્રેસમાં ડાન્સ કર્યો છે, ખુબ વાયરલ થઇ રહ્યો છે



ધનાશ્રી વર્માના ખુલ્લા વાળ અને સ્માઇલ ફેન્સને આકર્ષી રહી છે



વર્ષ 2020માં ધનાશ્રી વર્માએ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા હતા



ધનાશ્રી વર્મા એક પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર પણ છે



સોશ્યલ મીડિયા પર ધનાશ્રીનું ખુબ મોટુ ફેન ફોલોઇંગ છે



ધનાશ્રી પોતાના ફોટોશૂટ અને ડાન્સ વીડિયોથી ચર્ચામાં રહે છે



તાજેતરમાં જ ધનાશ્રી અને યુજવેન્દ્ર ચહલના છૂટાછેડાની પણ અફવા ઉડી હતી



Thanks for Reading. UP NEXT

WTC 2023 ફાઈનલમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા

View next story