દિવ્યા ખોસલા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી દિવ્યા ખોસલાએ શોર્ટ ડ્રેસમાં સિઝલિંગ પોઝ આપ્યા હતા. દિવ્યા ખોસલા કુમાર બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળી છે દિવ્યા પોતાની સુંદરતાથી ચર્ચામાં રહેતી હોય છે. તેણે સોશિયલ મીડિયા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તે શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શોર્ટ ડ્રેસમાં દિવ્યાની સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. દિવ્યા હાલમાં જ હની સિંહ અને ગુરુ રંધાવાના ગીત 'ડિઝાઈનર'માં જોવા મળી હતી. દિવ્યા છેલ્લે ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી. All Photo Credit: Instagram