આ લૂક જોઈને નોરાની સાદગીના દિવાના થઈ જશો નોરા પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દે છે તેના દરેક લૂકને ફેન્સ પસંદ કરે છે અભિનેત્રીની ફેશન સેન્સ બધા કરતા અલગ છે નોરાના કેટલાક લૂકે ભારે વાહ વાહી લૂંટી હતી નોરાનો આ લૂક બહુ આકર્ષક છે નોરા બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાની એક છે નોરા તેના ડાન્સ માટે પણ ખુબ જાણીતી છે આ તસવીરમાં નોરાનો સ્ટનિંગ લૂજ જોવા મળી રહ્યો છે