આ ઉંમરે પણ સુષ્મિતા બહુ સુંદર લાગે છે



તેમનો લૂક જોઈને કોઈ પણ હોશ ગુમાવી દે છે



અભિનેત્રી ઘણ સમયથી ફિલ્મોથી દૂર છે



તેમ છતા તેમની તસવીરો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે



તેમની દરેક તસવીરો ખુબ વાયરલ થાય છે



અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે (All Photos-Intagram)