દિવ્યાંકા ત્રિપાઠીની એથનિક લૂકમાં ખૂબસૂરતી તસવીરો ટીવીની મશહૂર એક્ટ્રેસ છે દિવ્યાંકા ત્રિપાઠી એથનિક પણ સિમ્પલ લૂકે ફેન્સને કર્યાં મંત્રમુગ્ધ બોલ્ડ નહી પરંતુ ડિસન્ટ લૂકથી કરે છે પ્રભાવિત દિવ્યાંકા વધુ પરંપરાગત પરિધાન કરે છે પસંદ મોટાભાગના લૂકમાં પારંપારિક અંદાજ જોવા મળે છે. દિવ્યાંકાનો દિવાળીનો સ્ટનિંગ લૂક ક્યૂટ સ્માઇલ તેની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. દિવ્યાંકા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ ફોટો અને વીડિયો કરતી રહે છે પોસ્ટ યે હૈ મહોબતેં સિરિયલથી મળી લાઇમલાઇટ