રક્ષાબંધન પહેલા જરૂર કરો આ કામ


રક્ષાબંધન પહેલા જરૂર કરો આ કામ


રાખડી બાંધતાં પહેલા ત્રણ ગાંઠ કરો


ત્રણ ગાંઠ કરવાનું મનાય છે શુભ


જેનો સંબંધ બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સાથે છે.


પહેલી ગાંઠ ભાઇના સ્વાસ્થ્ય માટે છે


બીજી ગાંઠ ભાઇના દિર્ઘાયુ માટે


તો ત્રીજી ગાંઠ બંનેના સંબંઘને પ્રગાઢ કરવા માટે


રક્ષાબંધનનું પર્વ ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક


બહેન ભાઇના દિર્ઘાયુની કરે છે કામના


રાખડી બાંધતી વખતે આ નિયમોનું કરવું મનાય છે શુભ