જન્માષ્ટમીમાં આ રીતે કરો શ્રીકૃષ્ણની પૂજા


બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની કરો પૂજા


બાલ ગોપાલના પૂજા સ્થાનને ફુલોથી સજાવો


બાલ ગોપાલની પૂજા અને શૃંગાર સારી રીતે કરો


લડુ ગોપાલને નૈવદ્યમાં પકવાન અર્પણ કરો


ભોગમાં પંજરીનું હોય છે વિશેષ મહત્વ છે


મધ્યરાત્રિએ પૂજા બાદ આરતી કરી ઉજવો જન્મોત્સવ


જન્માષ્ટમીમાં મોરપિચ્છ રાખવાના છે અનેક ફાયદા


મોરપિચ્છ રાખવાથી નવ ગ્રહ શાંત થાય છે.


મોરપિચ્છ રાખવાથી સકારાત્મક ઊર્જાનો થાય છે સંચાર