એલર્ટ ! આ ફળ વધુ માત્રામાં ખાવાથી વધશે વજન

આપ ડાયટિંગ કરી રહ્યાં છો?

વજન ઓછું કરવા ઇચ્છો છો?

તો આ ફળોનું અધિક માત્રામાં ન કરો સેવન

વધુ માત્રામાં કેળાનું સેવન વધારશે વજન



1 કેળામાં 108 કેલેરી છે

ચીકુ પણ કાર્બોહાઇડ્રેઇટ શર્કરાનો સ્ત્રોત છે

વધુ માત્રામાં અંગુર ખાવાથી વધશે વજન

કિશમિશ અને કાજુનું સેવન પણ વજન વધારશે

અંજીરમાં અધિક માત્રામાં શર્કરા છે.

નારિયેળનું વધુ સેવન વધારે વજન