ભૂલથી પણ ખાલી પેટ ન ખાશો આ ફળો ખાલી પેટ આ ફળોનું સેવન ફાયદાને બદલે કરશે નુકસાન ખાટા ફળોનું સેવન ક્યારેય ખાલી પેટ ન કરો વિટામીન સીથી ભરપૂર ફ્રૂટસ ઇમ્યુનિટી બૂસ્ટર છે ખાલી પેટ ખાવાથી પાચનતંત્ર પર થશે ખરાબ અસર આંબળાનું સેવન પણ ખાલી પેટ એસિડિટી વધારશે સફજનનું સેવન ખાલી પેટ ન કરશો સંતરા પણ ખાલી પેટ એસિડિટી વધારશે ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે જે પેટ છાતીમાં બળતરાનું કારણ બને છે