જમ્યા બાદ પેટ ફુલી જાય છે? કરો આ ઉપાય

શું જમ્યા બાદ આપનું પેટ ફુલી જાય છે

આ બ્લોટિંગની સમસ્યામાં કારગર ટિપ્સ છે

જ્યારે ભોજન કરો ચાવીને સારી રીતે ખાઓ

આદુનું પાણીનું આ સમસ્યામાં કારગર છે

પાણીમાં આદુને ઉકાળીને પી લો



આ પાણીનું સેવનથી બ્લોટિંગની સમસ્યા દૂર થશે

એપ્પલ સાઇડર વિનેગર પણ કારગર ટિપ્સ છે

1 ચમચી એપ્પલ સાઇડર વિનેગર 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરી પીવો

આ ટિપ્સ બ્લોટિંગની સમસ્યાને દૂર કરશે