બિગ બોસથી લાઈમલાઈટમાં આવેલી બીજેપી નેતા સોનાલી ફોગાટનું 42 વર્ષની વયે ર્ટ એટેકથી અવસાન થયું છે. કેટલાક વર્ષોમાં જોવામાં આવી રહ્યું છે કે લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓ થઈ રહી છે. ડોકટરોનું માનવું છે કે કેટલીક સાવચેતી રાખવાથી હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે. આ માટે તમારે હાર્ટ એટેકના કેટલાક લક્ષણો જાણવાની જરૂર છે. છાતીમાં તીવ્ર દુખાવો હાંફ ચઢવો બેચેની થવી થાક લાગવો ડાબા હાથમાં સતત દુખાવો પરસેવો થવો નર્વસ થઈ જવું