સફેદ ડાઘને કેવી રીતે કરશો ઓછા?


તુલસીનો રસ લગાવીને આ પરેશાનીને ઓછી કરી શકાય છે.


ડાઘ ઓછા કરવા સ્કિન પર સરસવના તેલથી મસાજ કરો


એલોવેરા જેલ લગાવવાથી પણ આ ડાઘ ઓછો થશે


મધ સ્કિન માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી ડાઘ ઓછા થશે


લસણની પેસ્ટ ડાઘ પર લગાવાથી ડાઘ આછા થશે


આદુની પેસ્ટ પણ સ્કિના ડાઘ માટે ખૂબ જ અસરકારક


લીંબુનો રસ પણ સફેદ ડાઘને ઓછા કરે છે.


હળદર અને સરસવનો લેપ પણ ડાઘને ઓછા કરશે


સફેદ ડાઘને ઓછા કરવા માટે ઘીથી કરો મસાજ