આંખોની રોશની કેવી રીતે વધારશો?


સૂતા પહેલા આંખોની આસપાસ ઘીથી કરો મસાજ


આ ટિપ્સ આંખોની રોશની વધારશે


બદામ વિટામિન Aનો સારો સ્ત્રોત છે.


બદામ આંખો માટે પણ બેસ્ટ ફૂડ છે.


આંખોને સ્વસ્થ રાખવા માટે કાજુ ખાઓ


કેસ્ટલ ઓઇલ પણ આંખો માટે ફાયદાકારક છે


આંખોની રોશની યથાવત રાખવા ગ્રીન વેજિટેબલ ખાઓ


આંખોને હેલ્ધી રાખવા માટે હંમેશા દહીં ખાઓ


આંખોની રોશની યથાવત રાખવા પલાળેલા ચણા ખાઓ


અંજીર પણ આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફૂડ છે.


મસૂરની દાળ પણ આંખોની હેલ્થ માટે ખાવી જોઇએ.