જો તમે આ કામ કરશો તો વર્ષ 2024માં માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. તમામ લોકો ઇચ્છે છે કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા રહે. જો તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા રહે તેવું ઇચ્છો છો તો આ કામ કરો. આજે પોષ પૂર્ણિમાના દિવસે સિદ્ધિ યોગ, અમૃત યોગ, પુષ્પ યોગનું નિર્માણ થઇ રહ્યું છે આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવાથી ધનથી ખોટ રહેતી નથી આ દિવસે તુલસી અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરો માતા લક્ષ્મીને પીળી કોડીઓ ચઢાવો. આ દિવસે શ્રીહરિ અને માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ ચઢાવો આ દિવસે આ બધા કાર્યો કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે