પ્રાચીન સમયમાં એકથી એક ચઢીયાતા ધનુર્ધારી હતા

જેમાં ભગવાન શ્રીરામ પણ એક છે

યજુર્વેદના ઉપવેદ ધનુર્વેદમાં શક્તિશાળી ધનુષો અંગે જણાવાયું છે

ઉપવેદમાં શ્રીરામના ધનુષ અંગેનું પણ વર્ણન મળે છે

શ્રીરામના ધનુષનું નામ કોદંડ હતું

આ ધનુષ લગભઘ 5 ફૂટ લાંબુ હતું

આ ધનુષ વાસનું બનેલું હતું

હાલ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ધનુષની પણ ચર્ચા થઈ રહી છે

કહેવાય છે કે કોદંડ ધનુષથી છોડવામાં આવેલું બાણ ક્યારેય લક્ષ્ય ચૂકતું નહોતું.