એક મિસ્ડ કોલથી પીએફનું આ રીતે જાણો બેલેન્સ શું આપ આપનું પીએફ બેલેન્સ જાણવા ઇચ્છો છો શું આપ આપનું પીએફ બેલેન્સ જાણવા ઇચ્છો છો એક સરળ રીતથી આપ બેલેન્સ જાણી શકો છો આપ આપના ફોનથી આ કામ કરી શકો છો એક મિસ્ડ કોલથી પીએફનું આ રીતે જાણો બેલેન્સ 011-22901406 નંબરથી મિસકોલ કરી શકો છો રજિસ્ટર મોબાઇલ નંબરથી આપ મિસ કોલ કરો આ નંબર પર મિસ્ડ કોલ કરતાં તરત જ મેસેજ આવશે આ મેસેજથી આપને આપના પીએફ ખાતાની જાણકારી મળશે