સિંહ જંગલનો રાજા કહેવાય છે તમામ જાનવર સિંહથી ડરતા હોવાનું કહેવાય છે સિંહની ત્રાડથી જાનવર તો ઠીક માણસો પણ ધ્રુજી ઉઠે છે એવું માનવામાં આવે છે કે સિંહની ત્રાડ સાંભળીને ગાયનું દૂધ પણ સુકાઈ જાય છે સિંહની ગર્જના ઘણી ખતરનાક હોય છે રિપોર્ટ મુજબ સિંહની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે દક્ષિણ આફ્રિકા અને ભારતના ગુજરાતમાં સિંહો જોવા મળે છે ગુજરાતના ગીર અને અમરેલીમાં સિંહોની વધારે સંખ્યા છે એક વર્ષના સિંહની ત્રાડ 8 કિલોમીટર દૂર સંભળાય છે સિંહની ત્રાડનો મુકાબલો અન્ય જાનવર સાથે થઈ શકતો નથી