ગોસ્વામી તુલસી દાસે મહાકાવ્યા રામચરિત માનસની રચના કરી હતી

રામચરિત માનસ ગ્રંથ ચૌપાઈ, દોહા, શ્લોક, છંદથી બન્યો છે

રામચરિત માનસમાં કુલ 4608 ચૌપાઈ છે

રામચરિતમાનસમાં ચૌપાઈના જપ માત્રથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે

અયોધ્યા કાંડની શરૂઆતમાં રામ-સીતાના લગ્ન સાથે જોડાયેલી 8 ચૌપાઈ ખૂબ મહત્વપૂર્ણ છે

આ 8 ચૌપાઈના પાઠથી ઘરની તંગી દૂર કરી શકાય છે

આર્થિક સ્થિતિને સુધારવાની સાથે તમે દરિદ્રતાને પણ દૂર કરી શકો છો

દરેક સનાતનીએ રામચરિત માનસનો મહિમા સમજવો જોઈએ અને પાઠ કરવો જોઈએ